Experience reading like never before
Sign in to continue reading.
"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh PalAnkita Vaishnav was born in Jamnagar district and studied up to higher secondary school in also Jamnagar. Ankita who is currently studying microbiology is interested in knowing and understanding the nuances of microbes as well as the life going on around her. Ankita is beginning to realize that she herself can make such a small contribution in Gujarati literature. Ankita who is very gentle in nature and can talk to any stranger in a few seconds, is narrating the events going on around her in the form of stories. A glimpse of the talkative nature you will know only when you read her stories. Read More...
Ankita Vaishnav was born in Jamnagar district and studied up to higher secondary school in also Jamnagar. Ankita who is currently studying microbiology is interested in knowing and understanding the nuances of microbes as well as the life going on around her. Ankita is beginning to realize that she herself can make such a small contribution in Gujarati literature. Ankita who is very gentle in nature and can talk to any stranger in a few seconds, is narrating the events going on around her in the form of stories. A glimpse of the talkative nature you will know only when you read her stories. Ankita wants to make her career in this field.
Read Less...Achievements
વાર્તાઓનો એક એવો ઓરડો કે જેમાં પ્રવેશ્યા બાદ જો તમે નિરીક્ષણ કરો તો તમે ચોક્કસપણે કહી શકશો કે, “વાર્તાઓના આ ઓરડાની દરેક વાર્તા મારી વાસ્તવિક વાતોથી જ બનેલી છે…પરંતુ મેં જ ક્યાર
વાર્તાઓનો એક એવો ઓરડો કે જેમાં પ્રવેશ્યા બાદ જો તમે નિરીક્ષણ કરો તો તમે ચોક્કસપણે કહી શકશો કે, “વાર્તાઓના આ ઓરડાની દરેક વાર્તા મારી વાસ્તવિક વાતોથી જ બનેલી છે…પરંતુ મેં જ ક્યારેય આ બધી વાતો ઉપર ધ્યાન નથી આપેલું…” એ પછી કોઈ મમ્મી-પપ્પા હોય, કોઈ યુવાન હોય કે કોઈ મોટી ઉંમરના વ્યક્તિ હોય. દરેક પોતાના વાસ્તવિક જીવન અને રોજિંદી જીંદગીની સાથે તાલમેલ સાધી શકે એવો છે આ વાર્તાઓનો ઓરડો. આપણી સંસ્કૃતિ વાર્તાઓની સંસ્કૃતિ રહી છે એવું કહીએ તો જરાક પણ ખોટું નથી કારણ કે વાર્તાઓ આપણા જીવનમાં આપણી આસપાસ દરેક ક્ષણે જીવતી અને જીવાતી હોય છે. ફરક એટલો છે કે આપણે જ આપણી વ્યસ્ત જીંદગીમાંથી થોડો સમય કાઢીને એને સમજાવાનો પ્રયત્ન નથી કરતા. બસ આ જ કામ મેં કરેલું છે. આપણી, મારી અને તમારી આસપાસ અથવા તો તમારી કે મારી જ અંદર રચાયેલી આ વાર્તાઓનો તમને અહેસાસ કરાવવાનો મેં પ્રયત્ન કરેલો છે. વાંચતા-વાંચતા અટકીને તમે એક સેકન્ડ માટે પણ વિચારતા થઈ જાવ કે આ તો મારી જ વાત છે એટલે હું તો ધન્ય…ધન્ય…
Are you sure you want to close this?
You might lose all unsaved changes.
The items in your Cart will be deleted, click ok to proceed.