Experience reading like never before
Sign in to continue reading.
Indie Author Championship #6
"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh PalHimanshu Desai is a retired banker. After his 35 years of service in the Bank of Baroda, he retired in 2012. He always had an aptitude for literature, mainly Gujarati. After retirement, he has occupied himself with financial consulting. His active mind is a lovely resort for imagination. His poems mainly focus on philosophy, romance and humour.Read More...
Himanshu Desai is a retired banker. After his 35 years of service in the Bank of Baroda, he retired in 2012. He always had an aptitude for literature, mainly Gujarati. After retirement, he has occupied himself with financial consulting. His active mind is a lovely resort for imagination. His poems mainly focus on philosophy, romance and humour.
Read Less...
ધાંધલિયા રોજબરોજના જીવનથી કોઈક વખત મનની શાંતિ કોણ ન ઈચ્છે? ધ્યાન, મનન કે ચિંતન થકી મનનો ભાર હળવો કરવા અથવા તો મનને ફરી તરોતાજા કરવા માટે જરૂરી શું? જગની સહુ સાહજિક પ્રવૃતિઓથી ક
ધાંધલિયા રોજબરોજના જીવનથી કોઈક વખત મનની શાંતિ કોણ ન ઈચ્છે? ધ્યાન, મનન કે ચિંતન થકી મનનો ભાર હળવો કરવા અથવા તો મનને ફરી તરોતાજા કરવા માટે જરૂરી શું? જગની સહુ સાહજિક પ્રવૃતિઓથી ક્યાંક દૂર, સુદૂર કુદરતને ખોળે અંતરાત્માના અવાજના પડઘાને સાંભળી શકાય તેવું એકાંત એટલે “એશાંત“. કુદરતના આવા સાન્નિધ્યમાં ઈશ્વરી ભેટ સમી કલ્પનાશક્તિએ ઉડાડેલા વિચાર તરંગોએ જન્માંવેલ શબ્દો એટલે કાવ્યો. આ પુસ્તકના વાંચન થકી “એશાંત”ના અલૌકિક અસ્તિત્વનો અહેસાસ થયા વગર નહિ રહે. કાવ્યોને અનુરૂપ ચિત્રકળાની જે મિજબાની પીરસવામાં આવી છે એ આ પુસ્તકની મીઠાશમાં વધારો કરે છે. આજની ગુજરાતી યુવા પેઢીને પોતાની માતૃભાષાના સાહિત્યમાં ડોકિયું કરવાનું મન થાય એથી રૂડું શું?
Are you sure you want to close this?
You might lose all unsaved changes.
The items in your Cart will be deleted, click ok to proceed.