Current View
શિવામ્બુ “જીવનનું અમૃત” કેંસરનો ઉપચાર કરો મૂત્ર ચિકિત્સાની સાથે
શિવામ્બુ “જીવનનું અમૃત” કેંસરનો ઉપચાર કરો મૂત્ર ચિકિત્સાની સાથે
₹ 350+ shipping charges

Book Description

સ્વ-મૂત્ર ચિકિત્સા ને શિવામ્બુ કહે છે. આ ઉપચાર ની એક પ્રાચીન પદ્ધતિ છે. જે સદીઓથી પોતાની અસર દેખાડતી આવી રહી છે. પ્રાચીન કાળમાં બધા સાધુ અને ઋષિમુનિઓ મૂત્ર ચિકિત્સા ને અપનાવતા હતા. જેમ કે પ્રાચીન પુસ્તક ડામર તંત્ર માં લખ્યું છે કે, સ્વયં ભગવાન શિવે માતા પાર્વતિ ને શિવામ્બુ કલ્પ “મૂત્ર ચિકિત્સા” ને અપનાવવા કહ્યું હતું. સ્વ-મૂત્ર ચિકિત્સા નો ઉલ્લેખ 5000 હજાર જૂના પ્રાચીન વેદોના ડામર તંત્રમાં “શિવામ્બુ કલ્પ વિધિ” વિષે લખવામાં આવ્યું છે. ઈશ્વરે માણસને એક અતિઉત્તમ ભેટ આપી છે, તેનું પોતાનું જળ “શિવામ્બુ”. શિવ નો અર્થ છે લાભકારી, સ્વાસ્થ્યપ્રદ અને અમ્બુ નો અર્થ છે પાણી. તેમણે “શિવામ્બુ” ને પવિત્ર જળ કહ્યું. “શિવામ્બુ” (લાભકારી જળ) એક સંસ્કૃત શબ્દ છે. જ્યારે કોઈ દર્દીને ખબર પડે કે તેને કેંસર છે, ત્યારે ચિકિત્સક એક ડર પેદા કરી ડે છે અને દર્દીને સર્જરી અને કેમોથેરાપી કરાવવાનું કહે છે. આ પુસ્તક નું પ્રકાશન દરેક વ્યક્તિને બતાવવા કર્યું છે કે જે કોઈને કેંસર ની બીમારી છે તે સર્જરી અને કેમોથેરાપી અપનાવતા પહેલા “મૂત્ર ચિકિત્સા”ને  અપનાવે. જે પૂર્ણ રૂપ થી સુરક્ષિત છે અને તેનો કોઈ નકારાત્મક પ્રભાવ નથી જે કેંસર ને નિયંત્રિત / તેનો ઈલાજ કરી શકે છે. આ પૂરી રીતે નિઃશુલ્ક છે. પાઠ-2: કરોડો લોકો મધુમેહ નો શિકાર છે તે પણ મૂત્ર ચિકિત્સા અપનાવી મધુમેહ થી છૂટકારો મેળવી શકે છે.