Share this book with your friends

BAPS SAMPRADAYA AND TRUTH / બીએપીએસ સંપ્રદાય અને સત્ય MARI JINDGI NA ANUBHAVO / મારી જિંદગીના અનુભવો

Author Name: HITESH RATHVA | Format: Paperback | Genre : BODY, MIND & SPIRIT | Other Details

"બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને સત્ય" એ બીએપીએસનાં સંતો દ્વારા પોતાના સત્સંગીઓ / ભક્તોને અપાતા અલગ ઉપદેશ અને સંપ્રદાયની બહારના વ્યક્તિઓને અપાતા અલગ ઉપદેશનો સંગ્રહ છે. તેમજ મારી જિંદગીના "બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય" સાથેના અનુભવોની 'ખુલ્લી કિતાબ' છે.

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

હિતેશ રાઠવા

હિતેશ રાઠવા ગુજરાત રાજ્યના વતની છે. તેઓને ધાર્મિક પુસ્તકોના વાંચનનો શોખ છે. તેઓને ભગવાનમાં સંપૂર્ણ શ્રધ્ધા અને વિશ્વાસ છે. જ્યાં સત્ય છે ત્યાં જ ભગવાનનો વાસ છે. તેવી તેઓની વિચારસરણી છે. સત્ય અને અસત્યની લડાઈમાં જીત હંમેશા સત્યની જ થવી જોઈએ. તેવું તેઓનું માનવું છે.

Read More...

Achievements

+6 more
View All