Share this book with your friends

Korona Kavyanjali / કોરોના કાવ્યાંજલી    Lockdown thi Unlock Sudhi ni Safar…/ લોકડાઉન થી અનલોક સુધીની સફર…

Author Name: Vishal Sheth | Format: Paperback | Genre : Poetry | Other Details

પુસ્તક ની રચના કાવ્યો પર આધારિત છે. એવા 15 રશાળ શૈલી ધરાવતા કાવ્યો માં આપણાં દેશ ની પ્રકૃતિ, સંસ્કૃતિ અને શિક્ષણ સાથે જોડાયેલા અનન્ય વારસો જે આપણે સૌ ભારતીય ને પ્રાપ્ત થયો છે ત્યારે તેની કાળજી અને સંભાળ કેવી રીતે રાખી રહ્યા છીએ અને કેવી રીતે રાખવી જોઈએ તે અનુસંધાન ને ધ્યાન માં રાખી અને સામાન્ય માણસ ની મનોવૃતિ સાથે સંકળાયેલ દરેક વિષયો વિશેષ પર અલગ અલગ વિચારો ની સ્વતંત્રતા ને ધ્યાન માં રાખીને આ મહામારી અંતર્ગત મહામારી આપણે બધા ને શું બોધપાઠ શીખવી રહી છે અને આ કોરોના મહામારી એ સામાન્ય જનજીવન ને કેવી રીતે અસર કરી રહ્યું છે તે કાવ્યો ની રચના થી એક અગત્ય નો સંદેશ આપ સુધી પહોચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું, કોફી ટેબલ બૂક, કાર્ટૂનિસ્ટ બૂક જેવો અનુભવ આપતું આ પુસ્તક તમારા સંતાન સાથે કોફી પીતા પીતા પણ માણી શકો છો. સાથે સાથે આ મહામારી માટે ભારત સરકાર શ્રી ના હેલ્થ મંત્રાલય અને આયુષ મંત્રાલય દ્વારા જનહિત માં દર્શાવેલી માહિતી નું સૂચન કરેલ છે. 2020 ના ખાસ પ્રસંગો ને પણ તમે આ પુસ્તક માં નિહાળી શકો છો. 

Read More...
Paperback
Paperback 510

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

Vશાल

ઈવેન્ટ પ્લાનર અને એક કેમિસ્ટ્રી ના શિક્ષક તરીકે ની જિંદગી વિતાવતા વિતાવતા એક દિવસ મારી સ્વરચિત અને સ્વલિખિત પુસ્તક નું વિમોચન કરીશ તે એક સ્વપ્ન ને આજે પૂરું કરી રહ્યો છું. મહામારી એ મશીન ની જેમ ચાલતા માનવ ને શારીરિક રીતે આરામ ફરમાવવાની અને માનસિક રીતે શાંત થવાની અમુલ્ય તક આપી. લોકો ને પોતાના ધંધા રોજગાર ના બોજા રૂપી ચિંતા ને હળવી કરી પોતાના અંદર છુપાયેલા કૌશલ્ય અને આવડત બહાર કાઢવાની તક આપી. એજ તક આજે હું હાથ માં લઈને મારા અંદર છુપાયેલા શોખ ને બહાર કાઢી આપ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું. કાવ્યો સાથે જ સંકળાયેલા અને કાવ્યો ની દરેક માહિતી તમોને એક કાર્ટૂન જેવા દૃશ્યો દોરીને સમજાવવાનો એક અનોખો પ્રયાસ હાથ ધર્યો છે આપ સૌ ને પુસ્તક પસંદ આવશે તેવી આશા સાથે હું વિશાલ શેઠ – જામનગર, ગુજરાત થી આપ સૌ ને વંદન કરું છું. ઈવેન્ટ પ્લાનર, શિક્ષક અને ત્યારબાદ હવે એક લેખક તરીકે પણ આપ સૌ ના હૃદય માં સ્થાન પામવા ઉત્સુક છું. 

Read More...

Achievements