10 Years of Celebrating Indie Authors

Share this book with your friends

Love..once...again / લવ.. વન્સ અગેન...

Author Name: Dr. Dhruv Modi | Format: Paperback | Genre : Young Adult Fiction | Other Details

પ્રેમ... આ શબ્દ દરેક ના જીવન માં ખૂબ અગત્યતા ધરાવે છે... ખાસ કરી ને પોતાનો પ્રથમ પ્રેમ કોઈ કેમ કરીને ભૂલી શકે...? પરંતુ શું પ્રેમ એક વાર જ થાય...? પ્રેમ અને આકર્ષણ વચ્ચે નો તફાવત શું...? અને સાચો પ્રેમ કોને માનવો...? 

આ વાર્તા છે… શિવ ની પ્રેમ કહાની ની... 

પ્રેમ ની શોધ માં નીકળેલા શિવ ને શું સાચો પ્રેમ થશે.. કે પછી એની શોધ અધૂરી રહેશે...? કોણ શિવ ના જીવન નો ખાલીપો પુરશે..? પ્રેમ, મિત્રતા અને મેડિકલ સાથે સંકળાયેલી રસપ્રદ કથા એટ્લે...

લવ.. વન્સ અગેન...

Read More...
Paperback
Paperback 465

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

ડૉ. ધ્રુવ મોદી

આ નોવેલ ના લેખક... ડૉ. ધ્રુવ મોદી.. કર્મ થી ડોક્ટર અને દિલ થી એક લેખક છે... આ પેહેલા એમને અનેક કવિતા લખેલી છે... પરંતુ આ પુસ્તક એમનો પ્રથમ પ્રયાસ છે...

Read More...

Achievements