વનમાળી ઠાકોર "દિલનો અવાજ" નામનું પુસ્તક પ્રગટ કરી રહ્યા છે. આ તેઓનું પ્રથમ પુસ્તક છે. આ પુસ્તકમાં વનમાળી ઠાકોર દ્વારા લખાયેલા કેટલાક કાવ્યો છે. કાવ્યો સરળ શબ્દોમાં લખાયેલા છે પણ ખૂબ જ માર્મિક છે. દરેક કાવ્યો આબાલવૃદ્ધ સૌને ગમે એવું છે. દેશ, સમાજ, અને જીવનમાં ઉપયોગી થાય એવા કાવ્યો છે. દરેક કાવ્ય લય અને સૂર સાથે લખાયેલા છે.