આ કિતાબ માં કૃષ્ણ ના અદભુત લીલાઓ નું વાર્તાઓ છે.આ પુસ્તક લખતી વખતે કોઈ વ્યક્તિ, સમાજ કે સંસ્કૃતિને ઠેસ પહોંચી નથી. આ કિતાબ વિવેક કુમાર પાંડે શંભુનાથ દ્વારા લખવામાં આવી છે.
મારું નામ વિવેક કુમાર પાંડે છે અને હું એક લેખક છું, હું સુરત, ગુજરાત માં રહું છું. મારો જન્મ 30 સપ્ટેમ્બર 2002 માં થયો હતો, અને હું બાળપણથી એક્ટર બનવાનું સપનું જોતો હતો અને હજુ પણ જોઉં છું.. હું ક્યારેય વિચારતો નથી કે લોકો શું કરી રહ્યા છે,આજે હું સફળ છું, મારા પિતાના કારણે . આજે મારા પપ્પા મારી સાથે હોય તો તેમણે ખૂબ ખૂશી મળતું. મારા પપ્પા હંમેશા મારી સાથે રહેશે. મારા વાસ્તવિક જીવનનો સુપરસ્ટાર અને સુપરહીરો મારા પ્રિય પપ્પા છે. આઈ લવ યુ પપ્પા ,પપ્પાને મારા હાથની ચા ખૂબ ગમતી.