મિત્રો આપુસ્તક માં વિશ્વ માં અને દેશ માં ઉજવાતા અવનવા ઉજવાતા દિવસો ની યાદી આપી છે જે આપને નવી અને પરીક્ષાલક્ષી કામગીરી માં કામ આવશે .આ પુસ્તક માટે મેં વિવિધ લેખ આધારિત માહિતી વિકિપીડિયા ,લેખ ને લાગતા આવેલા વિવિધ અખબારી અહેવાલ અને જે તે લેખક ના લેખ ના સંદર્ભો નો સહારો લીધો છે તે સૌ નો હું આભાર માનું છું .