આ પુસ્તક માં મારા આજકાલ દૈનિક માં આવેલા મારી કોલમ એક નઝર નો લેખ દુલેરાય કારાણી નું કચ્છી સાહિત્ય માં પ્રદાન આપ્યો છે . છે આ માટે હું આજકાલ દૈનિક ના મેનેજમેન્ટ તંત્રી ટ્રસ્ટી અને તમામ પત્રકાર અને સ્ટાફ નો આભાર માનું છું .૨૦૦૫ થી ૨૦૧૮ સુધી મારા લૅખ આ કોલમ માં આવ્યા હતા.