આ પસ્તક માં ગણપતિ આરતી અને અમુક ભજન શબ્દો માં રજુ કર્યાં છે .જે આપને દાદા ગજાનંદ ની આરતી વખતે ગાન માં કામ આવશે .આ પુસ્તક માટે મેં વિવિધ લેખ આધારિત માહિતી ગુજરાતી વિશ્વકોશ વિકિપીડિયા ગુગલ ફોટો બ્લોગ, નિબંધ,લેખ ને લગતા આવેલા વિવિધ અખબારી અહેવાલ અને જે તે લેખક ના લેખ ના સંદર્ભો નો સહારો લીધો છે તે સૌ નો હું આભાર માનું છું .