પ્રફુલ્લા આર. બ્રહ્મભટ્ટ દ્વારા આ પુસ્તક લખાયું છે. આ પુસ્તકમાં કેટલીક પ્રેરણાદાયી વાતો લખાયેલી છે. સરળ શબ્દોમાં લખાયેલું આ પુસ્તક ખરેખર વાંચવા લાયક છે. આ પુસ્તકમાં ગ્રામ્ય અને શહેરી બેઉ પ્રકારનું વર્ણન જોવા મળે છે. કોઈક પ્રેરણાદાયી વાત આખો ભીંજવી જાય છે તો કયારેક ખડખડાટ હસાવી જાય છે. આ પુસ્તકનું વિષય વસ્તુ સરસ છે.