નયના નરેશ પટેલ એક સામાજિક કાર્યકર અને લેખિકા છે. છેલ્લા કેટલાક વર્ષોથી લેખનકાર્ય કરી રહ્યા છે. લાગણીને પેલે પાર.... આ તેમનું પહેલું પુસ્તક છે. આ પુસ્તકમાં કેટલીક વાર્તાઓ છે. સામાજ, દેશ અને જીવનમાં ઉપયોગી થાય એવી અહીં વાર્તાઓ છે. સરળ શબ્દોમાં લખાયેલી વાર્તાઓ આબાલવૃદ્ધ સૌને ગમે એવી છે. દરેક વાર્તામાં કંઈક બોધ છે.