આ પુસ્તક માં મારી કોલમ રચના કે જે કચ્છ રચના ગુજરાતી મેગેઝીન માં દર માસે આવે છે તેમાં આવેલા કેટલાક લેખ છે જેમકે કચ્છ ના જૈન દેરાસર, ગેસ ગીઝર, પુષ્પ ચિકિત્સા ,મેઘાલય, કચ્છી ઘોડી નૃત્ય, ભીમ કુંડ, જીવદયા નો સમાવેશ કર્યો છે , આ માટે હું કચ્છ રચના મેગેઝીન ના ના તંત્રી મંડળ નો આભાર માનું છું .