આ પુસ્તક માં જૂની ભારતીય રેલ્વે સિસ્ટમ અને આજના રેલ્વેના ખૂબ મોટા નેટવર્ક સાથેનો ઇતિહાસ રજુ કર્યો છે આ પુસ્તક માટે મેં વિવિધ લેખ આધારિત માહિતી વિકિપીડિયા,ગુજ વિકિપીડિયા , ગુજરાતી વિશ્વકોશ ,ગુગલ ફોટો ,લેખ ને લાગતા આવેલા વિવિધ અખબારી અહેવાલ અને જે તે લેખક ના લેખ ના સંદર્ભો નો સહારો લીધો છે તે સૌ નો હું આભાર માનું છું .