આ પુસ્તક કોના માટે છે?
- જેમણે હમણાંજ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને નોકરી શોધી રહ્યા છે
- જેઓ પોતાની નોકરીમાં ૭ આંકડાના પગાર સુધી પહોચવા માંગે છે
- જેઓ પોતાના જીવનમાં એક સ્ટેબલ ગ્રોથની ઈચ્છા ધરાવે છે
- એવા બીઝનેસ ઓનર્સ જેમના કાર્યકરો વારંવાર નોકરી છોડી ને જતા રહે છે
- એવી કંપનીઓ જે પોતાના કર્મચારીને તેમના જોઈનીંગ વખતે આ પુસ્તક ભેંટ તરીકે આપવા માંગે છે
- મોટીવેશનલ ટ્રેઈનર્સ કે લીડર્સ જેઓ અલગ અલગ સબ્જેક્ટ પર માર્ગદર્શન આપે છે અને લોકોના જ્ઞાન માં વધારો કરવા માંગે છે
- એ તમામ લોકો જે કોઈ ખાસ મોકા પર તેમના મિત્રો, સહ-કર્મીઓ અને પરિવાર જનોને આ બુક એક માર્ગદર્શિકા સ્વરૂપે ભેંટ તરીકે આપવા માંગે છે