મિત્રો હાથી વિશે મેં આ પુસ્તક માં વિવિધ વાતો લખી છે જે અબાલ વૃદ્ધ થી બાળકો સુધી સૌને ગમશે , આ માટે વિવિધ અખબારી અહેવાલ , વિકિપીડિયા , હાથી વિશે ના વિવિધ જાણકારો ના લેખ ,વેબ સાઈટ , બ્લોગ તેમના સૂચન , તેમણૅ પાડેલા ફોટા અને ગ ગુગલ ઇમેજ નો સહારો લીધો છે સૌ નો હું આભાર માનું છું, અહીં મેં માત્ર સચિત્ર માહિતી પુરી પડી છે જેની નોંધ લેજો .