મિત્રો વાવાઝોડા નું વિજ્ઞાન પુસ્તક માં આ પુસ્તક માટે મેં વિવિધ લેખ આધારિત માહિતી ગુજરાતી વિશ્વકોશ વિકિપીડિયા ગુગલ ફોટો બ્લોગ, નિબંધ,લેખ ને લગતા આવેલા વિવિધ અખબારી અહેવાલ અને જે તે લેખક ના લેખ ના સંદર્ભો નો સહારો લીધો છે એટલે આમાં મારા એક પણ શબ્દ નથી મેં માત્ર માહિતી આપી છે જેની નોંધ લેજો .અહીં રજુ કરેલ માહિતી વિવિધ અખબારી અહેવાલ , વિકીપીડીયા,ગૃહ વિભાગ, ભારત સરકાર, વિવિધરાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને સંયુક્ત રાષ્ટ્ર વિકાસ પરિષદના માધ્યમથી આપવામાં આવી છે.