મિત્રો આ પુસ્તક માં ભારત ના રાષ્ટ્રીય પ્રાણી વાઘ વિશે મેં સચિત્ર માહિતી આપી છે આ માટે આ માટે મેં વિવિધઅખબારી સંદર્ભ અને રાષ્ટ્રીય પ્રાણી વાઘ વિશે લગતા લેખ અને લેખકો ના બ્લોગ , વેબ સાઈટ અને ગુગલ ઇમેજ , વિકિપીડિયા નો સહારો લીધો છે આમ માત્ર માહિતી આપી છે તેની સૌ નોંધ લેજો એવી વિનંતી છે .ઉપયોગ માં લીધેલ તમામ સંદર્ભો નો હું આભાર માનું છું .