Share this book with your friends

Unknowingly Invited(Gujarati) / અજાણ્યું આમંત્રણ

Author Name: Akshay Bavda | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

"મારાથી દૂર રહો, હું તમારી મૃત્યુ છું…."


જો આવી ચેતવણી કોઈ વસ્તુ  પર લખવામાં આવી હોત તો કેવું સારું હતું,પણ અફસોસ, એવું ક્યારેય લખેલું નહીં હોય. આ મુસીબત તમારા જીવનમાં આવી ગયા પછી જ, તમને ખબર પડશે કે તમે જીવલેણ સમસ્યા માં ફસાઈ ગયા છો.

આપણી આ વાર્તા પણ આ રીતે જ શરૂ થાય છે. બધા પાત્રો પોતાની સ્વતંત્રતા થી પોતાનું જીવન જીવી રહ્યા છે. પરંતુ અચાનક તેમના જીવનમાં એક તોફાન આવે છે. આ તોફાન બધા જ લોકો ના જીવન ને અસ્તવ્યસ્ત કરી દે છે.


અમુક લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. અને બધા જ લોકો ના જીવનમાંથી શાંતિ અને ખુશી છીનવાઈ જાય છે અને જીવન દરેક પગલે જીવન ગુમાવવા ના જોખમ ભરેલું થઈ જાય છે.


 જો હું આ પ્રસ્તાવનામાં જ વાર્તા નો અંશ લખી દઈશ, તો તમે વાંચતી વખતે એટલો રોમાંચ અનુભવશો નહીં. તૈયાર થઈ જાઓ સાહસ અને ભયથી ભરેલી મુસાફરી માટે. આ ડરામણી અને રહસ્યમય મુસાફરી તમારા રૂંવાટા ઉભા કરી દેશે.

Read More...
Paperback
Paperback 160

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

અક્ષય બાવડા

"અક્ષય બાવડા" એ ભાવનગર યુનિવર્સિટી માંથી M.Sc. ની પદવી હાંસલ કરેલ છે. તેમજ M.Sc. માં યુનિવર્સિટી પ્રથમ આવવા બદલ આપણાં માનનીય ગવર્નર શ્રી ઓમ પ્રકાશ કોહલી સાહેબ ના સ્વહસ્તે સુવર્ણ પદક થી સંમાનિત કરવામાં આવેલ છે. હાલ માં તેઓ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર ઍન્ડ કેમિકલ લિમિટેડ માં ફરજ બજાવે છે. આ સિવાય બાકી રહેલા સમય માં પોતાના શોખ ખાતર લેખન કાર્ય કરે છે.

Read More...

Achievements

+4 more
View All