ગીતા શિંગડીયાનું આ પહેલું પુસ્તક છે. આ અંત:કરણ નામનાં પુસ્તકમાં પચાસ જેટલા કાવ્યો છે. દેશ, જીવન, શિક્ષણ, પરિવાર, પ્રકૃતિ, શહેર, ગામ વગેરે અનેક વિષયો પર સરસ સરસ કાવ્યો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકના કાવ્યો સાદી અને સરળ ભાષામાં લખવામાં આવ્યા છે તેથી આબાલવૃદ્ધ સૌ લોકો સમજી શકે એમ છે.