આધુનિક સમયમાં સતત સફળતા અને ભૌતિકતા પાછળ દોડતા આપણે ક્યાંક ને ક્યાંક આંતરિક અને માનસિક શાંતિ ખોઈ બેસીયે છીએ. આ પુસ્તક દ્વારા જિંદગી નો સ્વીકાર અને સાચા સુખની અનુભૂતિ માટે આપણાં દર્શતીકોનને બદલવો જરૂરી બને છે , અને એજ વૈચારિક પરીવર્તન લાવતા ૧૦૦ વિચારો સાથે આ પુસ્તક સમાજના દરેક વર્ગને સમર્પિત છે.