Experience reading like never before
Sign in to continue reading.
Discover and read thousands of books from independent authors across India
Visit the bookstore"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Pal
"Perfume" is a bouquet of ideas that spread the scent of positivity, each of the 100 ideas is an opportunity to see life and the situation in a new light. Through this book, it is my attempt to convey the ideological energy needed to accept the unforeseen and sudden situations that have arisen and to make life a complaint-free celebration.
"Perfume" is a bouquet of ideas that spread the scent of positivity, each of the 100 ideas is an opportunity to see life and the situation in a new light. Through this book, it is my attempt to convey the ideological energy needed to accept the unforeseen and sudden situations that have arisen and to make life a complaint-free celebration.
જિંદગીના અનુભવો, મળેલી શીખ અને સંબંધો, મિત્રતા, લાગણી, જવાબદારીઓ, ફરજ અને સમાજમાં સકારાત્મત્કા ની જરૂરિયાત સમજાવટી ૫૦ રચનાઓનો એક એક સચિત્ર સમૂહ એટલે શબ્દ સંબંધ-૨, હરદાયના ઊંડ
જિંદગીના અનુભવો, મળેલી શીખ અને સંબંધો, મિત્રતા, લાગણી, જવાબદારીઓ, ફરજ અને સમાજમાં સકારાત્મત્કા ની જરૂરિયાત સમજાવટી ૫૦ રચનાઓનો એક એક સચિત્ર સમૂહ એટલે શબ્દ સંબંધ-૨, હરદાયના ઊંડાને પહોચતા શબ્દો અને ભાવનાઓ, વિચારોને સાચી દિશા આપી જિંદગીને જોવાનો દ્રષ્ટિકોણ બદલી શકે છે,
સચિત્ર 50 રચનાઓ જે ચિત્ર સાથે સુમેળ કરતી હોય અને મનને પ્રફુલ્લિત કરી નાખતી હોય, મ્બંધો, મિત્રતા, સંઘર્ષ, લાગણીઓ, અને સમાજ પ્રત્યેની ફરજ સંજવતી આ રચનાઓ છેક હરદાયને સ્પર્શીને આપના વ
સચિત્ર 50 રચનાઓ જે ચિત્ર સાથે સુમેળ કરતી હોય અને મનને પ્રફુલ્લિત કરી નાખતી હોય, મ્બંધો, મિત્રતા, સંઘર્ષ, લાગણીઓ, અને સમાજ પ્રત્યેની ફરજ સંજવતી આ રચનાઓ છેક હરદાયને સ્પર્શીને આપના વિચારોમાં મોટું પરિવર્તન વર્તન લાવવાને સક્ષમ છે .
આધુનિક સમયમાં સતત સફળતા અને ભૌતિકતા પાછળ દોડતા આપણે ક્યાંક ને ક્યાંક આંતરિક અને માનસિક શાંતિ ખોઈ બેસીયે છીએ. આ પુસ્તક દ્વારા જિંદગી નો સ્વીકાર અને સાચા સુખની અનુભૂતિ માટે આપ
આધુનિક સમયમાં સતત સફળતા અને ભૌતિકતા પાછળ દોડતા આપણે ક્યાંક ને ક્યાંક આંતરિક અને માનસિક શાંતિ ખોઈ બેસીયે છીએ. આ પુસ્તક દ્વારા જિંદગી નો સ્વીકાર અને સાચા સુખની અનુભૂતિ માટે આપણાં દર્શતીકોનને બદલવો જરૂરી બને છે , અને એજ વૈચારિક પરીવર્તન લાવતા ૧૦૦ વિચારો સાથે આ પુસ્તક સમાજના દરેક વર્ગને સમર્પિત છે.
Are you sure you want to close this?
You might lose all unsaved changes.
The items in your Cart will be deleted, click ok to proceed.