જીવનની મુંજવણ" એ રુદ્રાલી ગોર દ્વારા લખેલ ૩૦ કવિતાઓ નો સંગ્રહ છે, જીવન ની ભાગદોડ માં આશાની એક નાનકડી કિરણ સ્વરુપ આ પુસ્તક જીવનની મુંજવણ નું વર્ણન કરે છે...
આ પુસ્તકના લેખીકા રુદ્રાલી જે. ગોર છે. જેઓ એક વિધાર્થી હોવાના સાથે લેખનમાં રસ ધરાવે છે. તેઓ "Hold on - a leap of hope" પુસ્તક ના કર્તા છે. તેની સાથે બીજા ૩ કાવ્ય સંગ્રહ ના સહ લેખક તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં Personal Blogs પણ લખે છે...