આ પુસ્તકમાં 71 જેટલી ગઝલો આવેલી છે. જીવનમાં ઉપયોગી થાય એવા વિષય પરની ગઝલો આ પુસ્તકમાં છે. સાવ સરળ શબ્દોમાં લખાયેલી ગઝલો ખૂબ બોધ આપે એવી છે. કવિએ ખૂબ ટૂંકી રચનાઓમાં બહુ મોટી વાત આલેખી છે. દરેક કવિતા ખાસ અને વાંચવી ગમે એવી છે. સૂર અને લય સાથે લખાયેલી છે દરેક કવિતા. ભરત ભાઈની કલમે આ પુસ્તક લખાયેલું છે.