મૌનનું દર્દ નામનાં પુસ્તકમાં વાર્તાઓ છે. સામાજિક, ધાર્મિક અને દેશને ઉપયોગી થાય એવી ઘણી વાર્તાઓ આ પુસ્તકમાં છે. સરળ શબ્દોમાં લખાયેલી વાર્તાઓ બહુ બોધ સભર અને ખાસ છે. સૌથી વધુ વાર્તાઓ ગ્રામીણ જીવન પર છે. અમુક વાર્તાઓ શહેરી જીવન પર પણ છે. બેઉ લેખકોની લખાણ શૈલી મસ્ત છે એટલે વાર્તાઓ સરસ ખિલી છે.