‘નકલી નારાયણનો પ્રપંચી સંપ્રદાય’ - એ સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા સનાતન ધર્મને ઉથલાવી દેવા કરાયેલા ષડયંત્ર અને તેમના વિરુદ્ધ ગુજરાતના સ્વાભિમાની સનાતાનીઓએ છેડેલા ધર્મયુદ્ધની કથા છે. આ પુસ્તક તમને એક આખી સભ્યતા સાથે કરાયેલા વિશ્વાસઘાતની યાત્રા પર લઇ જાય છે. એક વિકૃત બની ચુકેલ સંપ્રદાય હિન્દુઓનું એક નવા ઈશ્વરમાં મતાંતરણ કરાવી તેમને તેમના જ ઈશ્વરોનું અપમાન કરતા કેવી રીતે કરી દે છે તે ભયાનક સત્ય આમાં ઉજાગર થાય છે. પ્રમાણો, તર્કો અને શાસ્ત્રોક્ત સત્યો વડે સનાતન ધર્મ વિરુદ્ધ થયેલી આ ભીતરઘાતથી સનાતનીઓની વર્તમાન અને ભવિષ્યની પેઢીઓને બચાવવાની આ પુસ્તક એક નિર્દોષ કોશિશ કરે છે. આ પુસ્તક એક ઐતિહાસિક દસ્તાવેજની ગરજ સારે છે જે આજની અને આવનારી પેઢીઓને જણાવી રહ્યો છે કે ગુજરાતનો જાગૃત હિંદુ સમાજ આ ભીતરી આક્રમણથી કેવી રીતે લડ્યો અને તેણે પોતાના સનાતન ધર્મને અંદરથી જ ઇસ્લામ અને ખ્રિસ્તી પંથ જેવો ન બનવા દેવા સ્વાચેતનાથી કેવો પુરુષાર્થ કર્યો.
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners