આપણી પૃથ્વી પરના લગભગ દરેક ધર્મમાં કોઈને કોઈ ભવિષ્યવાણી હોય છે. તેમની ભવિષ્યવાણીનો સ્ત્રોત તેમના ધાર્મિક ગ્રંથો છે, તેમાંથી પવિત્ર કુરાન, ઇસ્લામ ધર્મનો પવિત્ર ગ્રંથ છે. આ પુસ્તકમાં, આ ગ્રંથ સાથે સંબંધિત ભવિષ્યવાણી રજૂ કરવામાં આવી છે, અને આ ભવિષ્યવાણી બાઈબલમાં પણ છે જેને ખ્રિસ્તીઓ અને યહૂદીઓ પણ માને છે.
વાંચો અને લાભ લો.તમારી પાસે વધુ માહિતી હોય તો જણાવો.હું તમારી માહિતી શેર કરવાનો પ્રયત્ન કરીશ.
આભાर