સચિત્ર 50 રચનાઓ જે ચિત્ર સાથે સુમેળ કરતી હોય અને મનને પ્રફુલ્લિત કરી નાખતી હોય, મ્બંધો, મિત્રતા, સંઘર્ષ, લાગણીઓ, અને સમાજ પ્રત્યેની ફરજ સંજવતી આ રચનાઓ છેક હરદાયને સ્પર્શીને આપના વિચારોમાં મોટું પરિવર્તન વર્તન લાવવાને સક્ષમ છે .
બીકોમ ગ્રેજ્યુએટ અને કોમ્પુટર હાર્ડવેર ડિપ્લોમા કરીને સ્વતંત્ર વ્યવયાય કરતાં કરતાં , ઉમરની ચાલીસી વતવ્ય પછી અંતરના અવાજ ને સાંભળવાની ફુરસદ મળી ત્યારે સોસિયલ મીડિયા ઉપર લખવાની શરૂવાત કરી, આજે કવિતાઓ, ટૂંકી રચનાઓ અને મોટીવેશનલ સકારાત્મક વિચારોની એમ કુલ મળીને ૪ પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યા છે, આગળ પણ આપના આશીર્વાદની અપેક્ષા ચોક્કસ રાખીશ