Chandresh Thakar is an IT professional by industry but he is also a Yog Teacher, Script writer and also has writing command over Hindi, English, Marathi and Urdu apart from Gujarati. He has also published his Hindi Gazal book "Azad Lamhe" and a book on Project Management and Spirituality. Both available on Amazon, Flipkart and Notionpress.
મુશાયરો કોઈ વખત વાચતા પણ ગુંજે છે ઍ સિદ્ધ કરવાની કોશિશ મે આ ગઝલ સંગ્રહમાં કરી છે.આમ તો મે ઘણા બધા વિચારો મારા હિન્દી અન ઉર્દૂ મિશ્રણ ગઝલ સંગ્રહ આઝાદ લમ્હે માં કહી બતાવ્યા પણ સાલુ ગુજરાતી હોવાનુ ગૌરવ કઈક ઓરજ હાય છે.
હું ઍ બાબતનો અભીમાની છું કે ગુજરાતી મા ગઝલોની ઉપમા અને ઍવા ઍવા ગઝલકારો છે કે ઉર્દૂ પણ ઝાંખી પડી જાઇ શકે. શબ્દોની સરળતા, ચોટની અણિદાર વાસ્તવિકતા અને કાફિયા રદીફ નો સમન્વય ગુજરાતી ભાષા માં કરવાની મજા પણ ઍક ઓર જ હોય છે.પણ આપણે ઍક વાત હમેશા યાદ રાખવી, કે માનવ હૈયુ ઍટલે ખુમારિ અને સન્માન ઍ ઍક નમતી અને શરમાતી નીચી નજરનુ, સન્માન ભક્તિ નુ અને શક્તિ પ્રેમ વ્યક્ત કરવાની, શક્તિ વ્યથા પી જવાની અને શક્તિ આઝાદી આપવાની. તલવારથી ઘા જરૂર વાગે પણ ખુમારીથી ઘા બૂઝે, બીજાના બૂઝાય અને પોતાના વધે પણ આ વધ ઘટ માં ખુમારીનુ બલિદાન ઍટલે મોત.
તો ચાલો ઝંપલાવીઍ ઍક અલગ દૂનિયામાં, વગર તાળી ઍ ગૂંજતો મૂશયરો.