રાજેશ્રી ઠુંમર દ્વારા આ પુસ્તક લખાયેલું છે. આ પુસ્તકમાં 45 જેટલી પ્રેરણાદાયી વાર્તાઓ છે. દરેક વાર્તા ખાસ અને બોધમય છે. દરેક વાર્તામાં મર્મ, ભાવ અને નવિનતા છે. આબાલવૃદ્ધ સૌને ગમે એવી વાર્તા છે. હા, વાર્તાઓ સરળ શબ્દોમાં લખાયેલા છે પણ દરેક વાર્તા ખાસ છે. દેશ, સમાજ અને જીવનમાં ઉપયોગી થાય એવી વાર્તાઓ છે અહીં.