Share this book with your friends

Civil Defense / નાગરિક સંરક્ષણ

Author Name: Mihir Jagruti Vora | Format: Paperback | Genre : Others | Other Details

લેખકે  નાગરિક સંરક્ષણ ની તાલીમ ની બેઝિક અને એડવાન્સ તાલીમ ગુજરાત સરકાર હેઠળ લીધેલી છે .શાંતિના સમયમાં પ્રજાને નાગરિક સંરક્ષણની પાયાની તાલીમ આપવાનું કામ નાગરિક સંરક્ષણ તંત્ર કરે છે. શાળાના તથા કૉલેજોના વિદ્યાર્થીઓને પણ તે અંગેની પાયાની તાલીમ અપાય છે. આ પુસ્તક માં વિવિધ માહિતી ગુજરાત સરકાર ના રાજ્ય નાગરિક સંરક્ષણ ની વેબ સાઈટ ઉપરથી લેવામાં આવી છે જેની નોંધ લેજો , લેખકે માત્ર માહિતી આપી છે .

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

મિહિર જાગૃતિ વોરા

૨૨ વર્ષો થી ભૌતિક વિજ્ઞાન ના શિક્ષક  તરીકે હું કાર્યરત છું અને કુલ ૧૫૦૦ જેટલા ગુજરાતી લેખ કચ્છ મિત્ર , કચ્છ પ્રહરી , આજકાલ , ગુજરાત સમાચાર , સંદેશ જેવા અખબારો ને કચ્છ શ્રુતિ , કચ્છ રચના , કચ્છ અર્પણ , કચ્છ ગુર્જરી , વિવેકગ્રામ , મંગલ મંદિર ,વોઇસ ઓફ સાઇન્સ , વિજ્ઞાન ચેતના ,  હમીરસરને સાદ , સાહિત્ય સૌરભ જીવન શિક્ષણ , સાંપ્રત શિક્ષણ  , ઓજસ , ઈ  વિદ્યા નગર , સાહિત્ય મંથન , જેવા મેગઝીન માં એક ફ્રી લાન્સર લૅખક તરીકે પ્રકાશિત કર્યા  છે.

Read More...

Achievements

+6 more
View All