Share this book with your friends

Sambadho na vavetar / સંબંધો ના વાવેતર

Author Name: Payal Dhabalia | Format: Paperback | Genre : Families & Relationships | Other Details

સકારાત્મક ઉર્જા સાથે, વીતેલી ક્ષણોના અનુભવો, કલ્પનાઓ, અંતરઆત્માની અનુભૂતિઓને વાર્તાસંગ્રહના રૂપમાં વાચકો સમક્ષ રજૂ કરતી પુસ્તક "સંબંધો ના વાવેતર" , જેમાં માનવ જીવનની તમામ અભિવ્યક્તિઓ છે. "સંબંધો ના વાવેતર" એ પ્રેમ, પીડા, જિજ્ઞાસા,આનંદ જેવા તમામ અભિવ્યક્તિઓની સરળ અને સાહજિક રજૂઆત છે. વાચકોના હ્રદયને સ્પર્શી જવાના પ્રયાસ સાથે રચાયેલ ટૂંકી વાર્તાઓનો સંગ્રહ.

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

પાયલ ધાબલીયા

પાયલ ધાબલીયા છેલ્લા પાંચ વર્ષથી લેખન ક્ષેત્રે સક્રિય છે.અત્યાર સુધીમાં સેંકડો વાર્તાઓ પ્રકાશિત થઈ છે.પાંચ પેપરબેક સાથે બે ગુજરાતી ઈ-બુક અને એક હિન્દી ઈ-બુક પ્રકાશિત કરવામાં આવી. ડિજિટલ થિયેટરમાં 150 થી વધુ વાર્તાઓનું મંચન કરવામાં આવ્યું છે. એમની લખેલી કૃતિઓ અમેજન અને ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે.
 

Read More...

Achievements

+3 more
View All