જાણીતી ગુજરાતી વાનગી પુસ્તક માં મેં નજીક ની ગુહિણીઓ ની વિવિધ વાનગીઓ બનાવવાની રીત અને વિવિધ ગુજરાતી વાનગી ના પુસ્તક અને તેની વેબ સાઈટ , વિવિધ રસોઈ ના નિષ્ણાતો ના મત અને તેમના અભિપ્રાય નો ઉપયોગ કર્યો છે . આ વાનગીઓ આરામથી ઘર માં બનાવી શકાય છે , જેમકે થેપલા , પુરી , લસણીયા બટાટા ,હાંડવો,બેસનનાં લાડુ,દૂધીનો હલવો ,સોજીનો શીરો ,રબડી,ચોરાફળી, ગાજર નો હલવો , બાસુંદી , શ્રીખંડ , સુરતી ઊંધિયું બનાવવાની રીત દર્શાવી છે