ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પછી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) સૂર્યનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહ્યું છે.૨ સપ્ટેમ્બર ના નિર્ધારિત સમયે PSLV XL રોકેટનો ઉપયોગ કરીને આદિત્ય L1 અવકાશયાન શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું છે.આ પુસ્તક હું ઈસરો ના તમામ વૈજ્ઞાનિકો ને અર્પણ કરું છું.