મિત્રો એશિયાઇ સિંહ વિશે મેં આ પુસ્તક માં વિવિધ વાતો લખી છે જે અબાલ વૃદ્ધ થી બાળકો સુધી સૌને ગમશે , આ માટે વિવિધ અખબારી અહેવાલ , વિકિપીડિયા , એશિયાઇ સિંહ વિશે ના વિવિધ જાણકારો ના લેખ ,વેબ સાઈટ , બ્લોગ તેમના સૂચન , તેમણૅ પાડેલા ફોટા અને ગુગલ ઇમેજ નો સહારો લીધો છે સૌ નો હું આભાર માનું છું, અહીં મેં માત્ર સચિત્ર માહિતી પુરી પડી છે જેની નોંધ લેજો.