આ પુસ્તક માં વસ્તી માં મારી કોલમ એક નઝર ના આવેલા લેખ છે આ માટે હું આજકાલ દૈનિક ના મેનેજમેન્ટ , તંત્રી , ટ્રસ્ટી અને તમામ પત્રકાર અને સ્ટાફ નો આભાર માનું છું ૨૦૦૫ થી ૨૦૧૮ સુધી મારા લૅખ આ કોલમ માં આવ્યા હતા.આ પુસ્તક માટે મેં વિવિધ લેખ આધારિત માહિતી ગુજરાતી વિશ્વકોશ વિકિપીડિયા ગુગલ ફોટો બ્લોગ, નિબંધ,લેખ ને લગતા આવેલા વિવિધ અખબારી અહેવાલ અને જે તે લેખક ના લેખ ના સંદર્ભો નો સહારો લીધો છે તે સૌ નો હું આભાર માનું છું .