આ પુસ્તક માં નવરાત્રી એટલે ગુજરાતની અસ્મિતા, ઓળખાણ.વિષે મેં એક નિબંધ લખ્યો છે .આપણે જરૂર પંસંદ પડશે .આ પુસ્તક માટે મેં વિવિધ લેખ આધારિત માહિતી વિકિપીડિયા ,લેખ ને લાગતા આવેલા વિવિધ અખબારી અહેવાલ અને જે તે લેખક ના લેખ ના સંદર્ભો નો સહારો લીધો છે તે સૌ નો હું આભાર માનું છું .