ગીતા ભગવદ ગીતા પર છે. ગીતાનું વર્ણન. જે થયું સારું થયું, જે થઇ રહ્યું છે સારું જ થઇ રહ્યું છે. જે થશે તે પણ સારું જ થશે તમારું શું ગયું છે જો તમે રડો છો તમે શું લાવ્યા હતા જે તમે ગુમાવી દીધું. તમે શું પેદા કર્યું છે જે નષ્ટ થઇ ગયું. તમે જે લીધું અહીંથી જ લીધું અને જે દીધું તે અહીંથી જ દીધું. જે આજે તમારું છે તે કાલે બીજાનું હતું ને આવતી કાલે બીજાનું હશે. તુ કર્મ કરને ફળની ચિંતા છોડી દે, કરેલું કર્મ ફોગટ જતું નથી.