મિત્રો આ પુસ્તક માં ગુજરાત સ્થાપના દિવસ નો ઇતિહાસ આપવામાં આવ્યો છે .જેમાં વિવિધ સંદર્ભો નો ઉપયોગ કરવામાં આવ્યો છે .આ પુસ્તક માટે મેં વિવિધ લેખ આધારિત માહિતી ગુજરાતી વિશ્વકોશ વિકિપીડિયાગુગલ ફોટો બ્લોગ, નિબંધ,લેખ ને લગતા આવેલા વિવિધ અખબારી અહેવાલ અને જે તે લેખક ના લેખ ના સંદર્ભો નો સહારો લીધો છે તે સૌ નો હું આભાર માનું છું .