ગિરીશ માણેકલાલ પાંડોરિયાના આ પુસ્તકમાં કવિતાઓ છે. તેમની કવિતામાં ભાવ, લય અને બોધ સહજ રીતે દેખાય આવે છે. આ પુસ્તકમાં આવી જ અનેક કવિતાઓ છે. જીવનમાં ઉપયોગી થાય એવી કવિતાઓનો આ સંગ્રહ છે. ફિલોસોફી, પ્રકૃતિ, શહેરી, ગામડું વગેરે વગેરે અનેક વિષય પરની કવિતાઓ આ પુસ્તકમાં છે. અંદાજે 39 કવિતાઓ છે અહીં.