Share this book with your friends

January / જાન્યુઆરી

Author Name: Mihir Jagruti Vora | Format: Paperback | Genre : Others | Other Details

આ પુસ્તક માં મારા લેખ દિન વિશેષ કોલમ .જે વિવિધ  વતર્માનપત્રમાં આવે છે,તેનો  સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તક માં જાન્યુઆરી માં આવતા ૩૧ દિવસો માં રોજ ઉજવાતા દેશ અને પરદેશ ના દિવસો ની માહિતી અને તેનો ઇતિહાસ રજુ કર્યો છે .

Read More...

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book
Sorry we are currently not available in your region.

મિહિર જાગૃતિ વોરા

૨૨ વર્ષો થી ભૌતિક વિજ્ઞાન ના શિક્ષક  તરીકે હું કાર્યરત છું . નોશન પ્રેસ સેલ્ફ પબ્લિકેશન માં ૨૨૫  પુસ્તકો પ્રકાશિત કર્યા છે અને કુલ ૧૫૦૦ જેટલા ગુજરાતી લેખ કચ્છ મિત્ર , કચ્છ પ્રહરી , આજકાલ , ગુજરાત સમાચાર , સંદેશ જેવા અખબારો ,કચ્છ શ્રુતિ  કચ્છ રચના , કચ્છ અર્પણ , કચ્છ ગુર્જરી , વિવેકગ્રામ , મંગલ મંદિર ,વોઇસ ઓફ સાઇન્સ , વિજ્ઞાન ચેતના ,  હમીરસરને સાદ , સાહિત્ય સૌરભ જીવન શિક્ષણ , સાંપ્રત શિક્ષણ  , ઓજસ , ઈ  વિદ્યા નગર , સાહિત્ય મંથન , જેવા મેગઝીન માં એક ફ્રી લાન્સર લૅખક તરીકે પ્રકાશિત કર્યા  છે.

Read More...

Achievements

+6 more
View All

Similar Books See More