સમાજમાં કાયમી સ્ત્રીઓની ઉપેક્ષા થાય છે. નાની નાની વાતો એના જીવનમાં મોટા વાવાઝોડાં લાવે છે. એમના હકો કરતા એ ફરજો વધુ નિભાવી જાય છે. સમાજમાં એકલી સ્ત્રીનું જીવવું કેટલું મુશ્કેલ છે એ પાસું પણ આ વાર્તામાં જોડ્યું છે. ચાર અલગ અલગ પરિસ્થિતિમાંથી પસાર થતી સ્ત્રીઓ પણ એક નવો રાહ બનાવી શકે છે પણ એમાં એને કોઈનો સાથ સહકાર મળે તો. એ પુરુષ હોય કે સ્ત્રી એનો એને કોઈ ફરક નથી પડતો. સમાજના અમુક રૂઢિચુસ્ત નિયમોને તિલાંજલી આપી સમજદારીથી વિચારી એક નવી શરૂઆત એટલે આપણી આ નવલકથા
જીવનસાથી