ખારવો ખલાસી એ કવિતા સંગ્રહ ડોક્ટર નીરવ હર્ષદકુમાર ભાવસાર દ્વારા રચવામાં આવેલ કવિતાઓનો સંગ્રહ છે જે જીવન દરમિયાન થતા વિવિધ અનુભવો તેમજ ઘટનાઓને ધ્યાનમાં લઇ અને એક સંગ્રહ સ્વરૂપે પ્રસ્તુત કરી
સૌને તેનો આસ્વાદ માનવામાં એક પ્રયત્ન છે આશા છે કે સૌને પસંદ આવે અને તેનો અભિપ્રાયસો પ્રસ્તુત કરે
આભાર સહ