સ્મિતા શાહ એક ગુજરાતી લેખિકા અને શિક્ષિકા છે. આ પુસ્તકમાં તેમને પર્યુષણ પર્વ વિશે સચોટ માહિતી આપી છે. સરળ અને સચોટ ભાષામાં લખાયેલો આ ગ્રંથ આબાલવૃદ્ધ સૌ સમજી શકે એવો છે. પર્યુષણનાં આઠ દિવસો વિશેની માહિતી છે. વર્ષોથી તેઓ આ પુસ્તક લખી રહ્યાં હતાં. આજે પુસ્તક રુપે પ્રગટ થઈ રહ્યું છે. એનો આનંદ પણ છે.