મિત્રો આ પુસ્તક માં સાબુ ની સંપૂર્ણ માહિતી આપી છે વિવિધ સંદર્ભો માંથી એક પણ શબ્દ લેખક નો નથી જેની નોંધ લેજો .આ પુસ્તક માટે મેંમિત્રો આ પુસ્તક માં સાબુ ની સંપૂર્ણ માહિતી આપી છે વિવિધ સંદર્ભો માંથી એક પણ શબ્દ લેખક નો નથી જેની નોંધ લેજો . વિવિધ લેખ આધારિત માહિતી વિકિપીડિયા ,લેખ ને લાગતા આવેલા વિવિધ અખબારી અહેવાલ, ગુગલ ફોટો અને જે તે લેખક ના લેખ ના સંદર્ભો નો સહારો લીધો છે તે સૌ નો હું આભાર માનું છું .