Share this book with your friends

two broken hearts / બે તૂટેલા હૃદય

Author Name: Nikhil Chauhan | Format: Paperback | Genre : Poetry | Other Details

એક લેખક તરીકે આં મારી પહેલી બુક છે તો કોઈ ભુલ થાય તો માફ કરજો.હું એક engineering સ્ટુડન્ટ છું. 
અલગ અલગ પ્રકારની બુક વાંચવાનો શોખ છે તો એનાં પરથી અભિપ્રેરીત થઈ ને તમારા સમક્ષ એજ કહાની લાવી રહ્યો છું.

Read More...

Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book

Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners

Also Available On

નિખિલ ચૌહાણ

લેખક વિશે જણાવીએ તો નિખિલ ચૌહાણ જેમણે બી. ઈ. એન્વાયારમેન્ટ એન્જિનિયરિંગ કર્યું છે. એમને બાળપણ થી વાર્તાઓ સાંભળવાનો ઘણો શોખ હતો એમના પિતા એમને નાનપણ માં વાર્તાઓ કહેતાં, ત્યારથી એમનામાં શોખ જાગ્યો હતો. લેખક તરીકે ની એમની ઓળખ ત્યારે થઈ જ્યારે ૯ માં ધોરણ માં એમની વાર્તા ગુજરાત સમાચાર ના જગમગ પૂર્તિ માં છપાઈ. ત્યારબાદ એમને પાછળ વળીને જોયું નહિ. નોકરીની સાથે સાથે તેઓ સાહિત્ય ક્ષેત્રે પણ પોતાનો ફાળો આપે છે. તેનો માતૃભારતી, પ્રતિલિપિ, શોપીઝેન, વગેરે જેવી એપ્લિકેશન પર પોતાની વાર્તાઓ, કવિતાઓ અને શાયરીઓ અપલોડ કરે છે. આ બધાની સાથે સાથે તેઓ મૂવી ની સ્ક્રિપ્ટ, શોર્ટ મૂવી સ્ક્રિપ્ટ અને સોંગ લિરિસિસ્ત તરીકે પણ કામ કરે છે. તેઓનું સપનું ગુજરાતી સાહિત્ય અને હિન્દી સાહિત્ય માં નામનાં મેળવવાનું છે...

Read More...

Achievements

+9 more
View All