વાલમ એક એવું પુસ્તક છે જેમાં ઘણા બધાં લેખકો એ મળીને પોતાના વાલમ સાથેની પ્રીત ને ખુબ જ સુંદર રીતે રજુઆત કરી છે. કોઈ એ કવિતા દ્વારા તો કોઈ એ વાર્તા દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા છે. મને પુરી ખાતરી છે કે આ પુસ્તક વાંચ્યા પછી તમે બીજાને પણ આ પુસ્તક વાંચવાની સલાહ આપશો.