Experience reading like never before
Sign in to continue reading.
Discover and read thousands of books from independent authors across India
Visit the bookstore"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh PalSampoorna Jeevan, Vadodara A decade ago some friends desirous of spiritual knowledge laid the foundation of this organization. They designed a syllabus and textbooks and began to impart spiritual education through selfless and knowledgeable teachers. It is a one-year secondary level course equivalent to graduation. At its base, "Adhyatmik Vichar Kendra" started as an introductory class. It’s purpose is to impart the fundamentals of spirituality to beginners. Seekers join this class and after understanding the basics, they continue the graduate equivalent secondary level. To organize the sRead More...
Sampoorna Jeevan, Vadodara
A decade ago some friends desirous of spiritual knowledge laid the foundation of this organization. They designed a syllabus and textbooks and began to impart spiritual education through selfless and knowledgeable teachers. It is a one-year secondary level course equivalent to graduation.
At its base, "Adhyatmik Vichar Kendra" started as an introductory class. It’s purpose is to impart the fundamentals of spirituality to beginners. Seekers join this class and after understanding the basics, they continue the graduate equivalent secondary level.
To organize the structure of tertiary education, a few students who completed the graduate level course successfully, came forward to join the research program. Guides are available for this research program. This helped in developing needful literature.
Rest of the students can join study circles (“Adhyatmik Abhyas Vartul”) in order to continue their association with field of spirituality.Lectures, seminars, workshops etc. are organized in different groups to attract more people of the society to gain spiritual knowledge.
There has been a qualitative change in life of people who have taken spiritual education in the last few years and increasingly more people are encouraged to join this class based on experience of the past students. It is a pleasure to acknowledge this.
Free education and knowledge beyond religions and sects, which is scientific and globally accepted. It is the foundation of Sampoorna Jeevan- Vadodara.
Sampoorna Jeevan, Vadodara
36, Ajitnath Society, Near Water Tank, Karelibaug, Vadodara - 390018
Mobile: 9913800133,940936178,
Email : sampurnajeevanvadodara@gmail.com
www.sjvadodara.co.in
Read Less...
Achievements
શ્રીમદ્ ભગવત ગીતા દોહન આધ્યાત્મિકપુસ્તિકાછે. તેમાં ૧૮ અધ્યાયછે. મુખ્યવિષયોનીચેપ્રમાણેછે, જેમાનવકલ્યાણમાટેઆવશ્યકછે.
ગીતામાં જ્ઞાન, કર્મ, પરમાત્માનું સ્વરૂપ, શ્રેષ્
શ્રીમદ્ ભગવત ગીતા દોહન આધ્યાત્મિકપુસ્તિકાછે. તેમાં ૧૮ અધ્યાયછે. મુખ્યવિષયોનીચેપ્રમાણેછે, જેમાનવકલ્યાણમાટેઆવશ્યકછે.
ગીતામાં જ્ઞાન, કર્મ, પરમાત્માનું સ્વરૂપ, શ્રેષ્ઠ પુરુષનાં લક્ષ્ણો તથા ત્રણ ગુણોને વિગતવાર સમજાવવામાં આવ્યાં છે.
आश्रम व्यवस्था
इस पुस्तिका में मनुष्य की वय के अनुसार चार आश्रमों १. - ब्रह्मचर्याश्रम, २. गृहस्थाश्रम, ३. वानप्रस्थाश्रम और ४. संन्यस्ताश्रम में उसकी जीवनशैली और कर्तव्यों क
आश्रम व्यवस्था
इस पुस्तिका में मनुष्य की वय के अनुसार चार आश्रमों १. - ब्रह्मचर्याश्रम, २. गृहस्थाश्रम, ३. वानप्रस्थाश्रम और ४. संन्यस्ताश्रम में उसकी जीवनशैली और कर्तव्यों के विषय में मार्गदर्शन दिया गया है।
પ્રશ્ન ઉપનિષદ :
પ્રશ્નોપનિષદ અથર્વ વેદના પિપ્પલાદ-શાસ્ત્રીય બ્રાહ્મણ ભાગ અંતર્ગત આવે છે. આ ઉપનિષદમાં પિપ્પલાદ ઋષિને સુકેશા આદિ છ ઋષિઓએ પૂછેલા છ પ્રશ્નોના ઉત્તરો આપવામાં આ
પ્રશ્ન ઉપનિષદ :
પ્રશ્નોપનિષદ અથર્વ વેદના પિપ્પલાદ-શાસ્ત્રીય બ્રાહ્મણ ભાગ અંતર્ગત આવે છે. આ ઉપનિષદમાં પિપ્પલાદ ઋષિને સુકેશા આદિ છ ઋષિઓએ પૂછેલા છ પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવ્યા છે.
પ્રશ્નનો પ્રારંભ ‘‘આ સૃષ્ટિના રચિયતા કોણ?'' થી શરૂ કરી પ્રશ્નો અને તેના વિશદ ઉત્તરો દ્વારા ઋષિએ પરમાત્માની સૃષ્ટિના ૬ સંચાલનની તમામ વ્યવસ્થા સમજાવી છે.
પ્રજા કોનાથી ઉત્પન્ન થાય છે? પ્રજાના આધારભૂત કયા કયા દેવતાઓ છે? પ્રાણ ક્યાંથી ઉત્પન્ન થાય છે? કેવી રીતે સ્થિર થાય છે? સુષુપ્તિમાં ક્યા દેવતાઓ સૂએ છે ને કોણ જાગે છે? ૐકારના બળથી કયો લોક પ્રાપ્ત થાય છે? સોળ કળાઓવાળો પુરુષ કોણ?
સૃષ્ટિનું સર્જન , રયિ ને પ્રાણ , દેવયાન અને પિતૃયાન માર્ગ
જીવાત્માનું સ્વરૂપ
વર્તમાનમાં અસ્તિત્વમાં છે તે તમામ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરીએ તો જણાય છે કે તેમનો ઉદ્દેશ્ય મનુષ્યને આનંદમાં રાખવાનો અને સમાજમાં શાંતિ સ્થાપવાનો છે.
જીવાત્માનું સ્વરૂપ
વર્તમાનમાં અસ્તિત્વમાં છે તે તમામ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરીએ તો જણાય છે કે તેમનો ઉદ્દેશ્ય મનુષ્યને આનંદમાં રાખવાનો અને સમાજમાં શાંતિ સ્થાપવાનો છે. આ ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે ધર્મશાસ્ત્રોમાં મનુષ્યનું બંધારણ એટલે જીવાત્માનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. મનુષ્ય પણ બે તત્ત્વોનું સંયોજન છે – એક આત્મા એટલે શાશ્ર્વત તત્ત્વ અને બીજું શરીર એટલે પંચમહાભૂત, જે સતત પરિવર્તનશીલ છે. આ બન્ને પ્રકારનું શિક્ષણ અધ્યાત્મજ્ઞાનમાં સમાવિષ્ટ છે.
આપણને આ બન્ને તત્ત્વોનું જ્ઞાન મળે તો સમજાય કે આપણે કોણ છીએ, શામાંથી બનેલા છીએ અને આપણા જીવનનું લક્ષ્ય શું છે? પછી એ લક્ષ્ય કઇ રીતે સિદ્ધ કરવું તે અંગે પ્રયત્ન કરી શકાય.
આ પુસ્તિક માં મનુષ્યના બંધારણનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં શરીરના પ્રત્યેક ઘટક વિષે પૂરતી સમજ અને તેની ઉપયોગિતાનું જ્ઞાન હોય તો તેનો લાભ શું મળે અને એ જ્ઞાનના અભાવમાં કેટલું નુકસાન થઇ શકે તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.
ઐતરેય ઉપનિષદ :
ઐતરેય ઉપનિષદ્ ઋગવેદના ઐતરેય આરણ્યકમાંથી લેવામાં આવ્યું છે. તેમાં ત્રણ અધ્યાય છે અને ત્રણેય અધ્યાયોમાં કુલ મળીને છ ખંડ છે તથા તેમાં ત્રેવીસ મંત્રો છે. એ દૃ
ઐતરેય ઉપનિષદ :
ઐતરેય ઉપનિષદ્ ઋગવેદના ઐતરેય આરણ્યકમાંથી લેવામાં આવ્યું છે. તેમાં ત્રણ અધ્યાય છે અને ત્રણેય અધ્યાયોમાં કુલ મળીને છ ખંડ છે તથા તેમાં ત્રેવીસ મંત્રો છે. એ દૃષ્ટિએ આ ઉપનિષદ્ નાનું છે.
ઉપનિષમાં પરબ્રહ્મ પરમાત્માએ કરેલી સૃષ્ટિની રચના યોજનાબદ્ધ અને ક્રમશઃ સમજાવવામાં આવી છે. પ્રથમ તપ સહિત સંકલ્પ કર્યા પછી પરમાત્માએ પંચમહાભૂતોની રચના કરી. તેમાં ઉપરથી નીચે સુધીના લોકની રચના કરી, જેને ક્રમશઃ અમ્ભ, મરીચિ, મર અને જલલોક એવાં નામ આપ્યાં.
ઉપાસ્યદેવ પરમાત્માના તત્ત્વને જાણવાની ઈચ્છા ધરાવતા મનુષ્યોએ કોની ઉપાસના કરવી જોઈએ તેનું માર્ગદર્શન છે. આ રીતે અમૂલ્ય મનુષ્ય જીવનને સાર્થક કરવાની વિધિ બતાવી આ ઉપનિષદ્ દ્વારા ઋષિઓએ મનુષ્ય જાતિ પર મહાન ઉપકાર કર્યો છે.
અધ્યાત્મ ના સિદ્ધાંત :
ભૌતિકશાસ્ત્રના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો છે જેવા કે, ગુરુત્વાકર્ષણ, ચુંબકીયક્ષેત્ર, રેડિયોધર્મિતા, જૈવધર્મિતા, ઉષ્ણતાવહન, સૌરઊર્જા, વાયુઊર્જા
અધ્યાત્મ ના સિદ્ધાંત :
ભૌતિકશાસ્ત્રના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો છે જેવા કે, ગુરુત્વાકર્ષણ, ચુંબકીયક્ષેત્ર, રેડિયોધર્મિતા, જૈવધર્મિતા, ઉષ્ણતાવહન, સૌરઊર્જા, વાયુઊર્જા ઇત્યાદિ. તેના પ્રયોગ દ્વારા વિજ્ઞાન અને ટેક્નોલૉજીએ અનેક ઉપકરણોની ખોજ અને નિર્માણ કર્યાં. તદનુસાર આધ્યાત્મિક સિદ્ધાંતો દ્વારા મનુષ્ય આધ્યાત્મિક બની જીવનનું ઊર્ધ્વકરણ કરી શકે છે.
અધ્યાત્મશાસ્ત્ર આત્મા-પરમાત્મા (શાશ્વત તત્ત્વ) વિષે વિચાર કરે છે. તેથી આ શાસ્ત્ર વ્યાપક અને ગહન છે. તેમાં હજારો વર્ષોમાં મનુષ્ય પોતાની બુદ્ધિથી તથા અંતઃ પ્રેરણાથી જે કંઇ શ્રેષ્ઠ વિચાર્યું છે, ચચ્ચું છે, તર્કની કસોટી પર કસ્યું છે, તેમાંથી કેટલીક વિચારધારાઓ પ્રચલિત થઇ છે.
અધ્યાત્મના મૂળભૂત સિદ્ધાંતો અધ્યયન અર્થે તારવ્યા છે, જે નીચે મુજબ છે
૧. અંતિમ સત્તાનો સિદ્ધાંત, ૨. અદ્વૈતનો સિદ્ધાંત, ૩. કર્મનો સિદ્ધાંત,
૪. આનંદનો સિદ્ધાંત, ૫. શરણાગતિનો સિદ્ધાંત, ૬. અપરિગ્રહનો સિદ્ધાંત.
અમને વિશ્વાસ છે કે આ નાનકડી પુસ્તિકા વિદ્વદજનો તથા સક્ષમ સંશોધકોને આ દિશામાં કામ કરવામાં માર્ગદર્શક બની શકશે અને પરિણામે સમાજમાં સાચી શાંતિ, સમતા તથા સૌહાર્દ સ્થાપી શકાશે.
બ્રહ્મજ્ઞાન જાણવું તે દરેક વ્યકિતનો અધિકાર છે. શાસ્ત્રોનું જ્ઞાન જાણવા ઘણા પુસ્તકો છે તેનો અભ્યાસ કરતાં વ્યકિત અનેક મુજવણો અનુભવે છે અને થાકી જાય છે.
આ પુસ્તકમાં બધા જ ઉપનિ
બ્રહ્મજ્ઞાન જાણવું તે દરેક વ્યકિતનો અધિકાર છે. શાસ્ત્રોનું જ્ઞાન જાણવા ઘણા પુસ્તકો છે તેનો અભ્યાસ કરતાં વ્યકિત અનેક મુજવણો અનુભવે છે અને થાકી જાય છે.
આ પુસ્તકમાં બધા જ ઉપનિષદો અને તેમાં આવતા મુખ્ય વિષયોનો એક જ પુસ્તક દ્વારા સરળ ભાષામાં તૈયાર કરવામાં આવેલ છે. દરેક ઉપનિષદ્બે ટુંકમાં વર્ણન દ્વારા સંપૂર્ણ સમજ પડે તેવી રીતે તૈયાર કરવામાં આવેલ છે. જેથી એક જ પુસ્તકના અભ્યાસથી વ્યકિત બ્રહ્મવિદ્યાનો સંપૂર્ણ અભ્યાસ થોડા સમયમાં કરી શકે તે હેતુ છે.
હાલમાં લોકો પાસે સમયનો અભાવ હોવાથી અમે માનું છું કે આ પુસ્તક બહુ જ ઉપયોગી અને સફળ નીવડશે.
Ashrama System (Vyavastha) :
The word a + labor means not burdened with labor in life. In that view, our life is an ashram. The main aim of human life is to become the best and the best. Planning his life span for that ashram system. Just as success is achieved through planning in every area of life, any person can become the best and the best if he organizes his time.
Ashrama System (Vyavastha) :
The word a + labor means not burdened with labor in life. In that view, our life is an ashram. The main aim of human life is to become the best and the best. Planning his life span for that ashram system. Just as success is achieved through planning in every area of life, any person can become the best and the best if he organizes his time.
તૈત્તિરીય ઉપનિષદ :
આ ઉપનિષદનો પ્રમુખ ઉદેશ આનન્દ છે.તેમાં આનંદ પ્રાપ્તિ માટે આવશ્યકસર્વ સાધનો નું વિગતવાર વર્ણન છે.
કૃષ્ણયજુર્વેદીય તૈત્તિરીય શાખાના સાત, આઠ અને નવમ
તૈત્તિરીય ઉપનિષદ :
આ ઉપનિષદનો પ્રમુખ ઉદેશ આનન્દ છે.તેમાં આનંદ પ્રાપ્તિ માટે આવશ્યકસર્વ સાધનો નું વિગતવાર વર્ણન છે.
કૃષ્ણયજુર્વેદીય તૈત્તિરીય શાખાના સાત, આઠ અને નવમા અધ્યાયમાંથી સાર તત્ત્વ તારવીને આ ઉપનિષદની રચના કરવામાં આવી છે. તેમાં ત્રણ વલ્લીઓમાં શિક્ષણ, આનંદ અને અન્નનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે.
આ ઉપનિષદનો મૂળ ઉદ્દેશ સુખ અને આનંદને સમજાવવાનો છે. સુખ ભૌતિક સાધનોમાંથી મળે છે અને તે ક્ષણિક હોય છે. સુખની ચરમ સીમાએ આનંદની આછી ઝલક માત્ર પ્રાપ્ત થાય છે. આનંદ આધ્યાત્મિક સાધના દ્વારા પ્રાપ્ત થાય છે અને તે આત્મિક આનંદ કાયમી હોય છે.
Paravidya :
A complete ecosystem has two major components. : 1. Body composed of Panchamahabhuta and 2. The soul animating the body. Both these components are interdependent. Accordingly, Vidya is also of two types. Aparavidya for the physical body and paravidya for the atmatattva. This spiritualism is the same paravidya.
Through the auspicious combination of Aparavidya and Paravidya, one can take a person to greatness and make him
Paravidya :
A complete ecosystem has two major components. : 1. Body composed of Panchamahabhuta and 2. The soul animating the body. Both these components are interdependent. Accordingly, Vidya is also of two types. Aparavidya for the physical body and paravidya for the atmatattva. This spiritualism is the same paravidya.
Through the auspicious combination of Aparavidya and Paravidya, one can take a person to greatness and make him a leader in family, business, research, industry and social institutions.
In the same way that spirituality was combined with physics, the education system can be the solution to the entire problem of the world. In this little booklet there is a meaningful discussion to achieve the objective of spiritual education. There is hope, readers will find it encouraging.
કઠ ઉપનિષદ :
કઠ ઉપનિષદમાં ઋષિ નાટ્યાત્મક રૂપે નચિકેતા અને યમરાજા વચ્ચેના વાર્તાલાપ દ્વારા સુંદર રીતે બ્રહ્મજ્ઞાન સમજાવે છે.નચિકેતાનો મુખ્ય પ્રશ્ન મૃત્યુ પછીના જીવન વિ
કઠ ઉપનિષદ :
કઠ ઉપનિષદમાં ઋષિ નાટ્યાત્મક રૂપે નચિકેતા અને યમરાજા વચ્ચેના વાર્તાલાપ દ્વારા સુંદર રીતે બ્રહ્મજ્ઞાન સમજાવે છે.નચિકેતાનો મુખ્ય પ્રશ્ન મૃત્યુ પછીના જીવન વિષેનો છે. આપણા મનમાં પણ આ જ વાત રમતી હોય છે કે ખરેખર મૃત્યુ પછી જીવન છે કે નહીં ? આપણે આનો ઉકેલ શોધવા પ્રયાસ કરતા હોઈએ છીએ.
મૃત્યુ પછી જીવન છે જ તે સ્પષ્ટ કરવા માટે આ ઉપનિષદમાં આપણું બંધારણ તથા પરમાત્માની સંપૂર્ણ સક્ષમ વ્યવસ્થાનું વર્ણન કરેલું છે, જેમાં આપણા આ જીવનનાં કર્મોનાં ફળો સચવાય અને નવા જન્મમાં તે આપણને સ્વભાવ અને શ્રદ્ધા સ્વરૂપે મળે તથા આપણે આસક્તિ વિના નિષ્કામ ભાવે કર્મ કરીએ તો તેનાં ફળ આ જન્મમાં અથવા તો નવા જન્મે મેળવી શકીએ છીએ તે સમજાવવામાં આવેલ છે.
ઈશ ઉપનિષદ :
ઈશ ઉપનિષદ બધાં ઉપનિષદોમાં શ્રેષ્ઠ માનવામાં આવેલ છે. આ ઉપનિષદ શુક્લ યજુર્વેદ સંહિતાનો ૪૦ મો અધ્યાય છે.
ઈશ ઉપનિષદ ઉપર સૌથી વધુ ભાષ્યો અને વિદ્વાન લોકોનાં
ઈશ ઉપનિષદ :
ઈશ ઉપનિષદ બધાં ઉપનિષદોમાં શ્રેષ્ઠ માનવામાં આવેલ છે. આ ઉપનિષદ શુક્લ યજુર્વેદ સંહિતાનો ૪૦ મો અધ્યાય છે.
ઈશ ઉપનિષદ ઉપર સૌથી વધુ ભાષ્યો અને વિદ્વાન લોકોનાં લખાણો ઉપલબ્ધ છે. તેને દૃષ્ટિ સમક્ષ રાખી આ સારાંશ તૈયાર કરવામાં આવ્યો છે, જે સત્યનો સાક્ષાત્કાર કરવામાં અને જીવનમાં તેનું આચરણ કરવામાં જિજ્ઞાસુના મનમાં જાગતા તમામ પ્રશ્નોના ઉત્તરો આપવા સમર્થ છે.
ઈશ ઉપનિષદમાં અઢાર શ્લોક છે, જેમાં વિવિધ વિષયોનું વિવરણ- વિવેચન છે, જેવા કે પરબ્રહ્મ પરમાત્માએ આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે કર્યું, તેનું સ્વરૂપ કેવું છે, બ્રહ્મની સ્વચાલિત વ્યવસ્થા તેનું સંચાલન કેવી રીતે કરે છે વગેરે. બધા જીવો નિરંતર આનંદમાં રહી શકે તે માટે પરમાત્માએ કેવી સુંદર વ્યવસ્થા કરી છે તેનું વર્ણન ખૂબ જ રોચક છે.
કેન ઉપનિષદ :
કેન ઉપનિષદ ખૂબજ નાનું હોવા છતાં ઘણું અગત્યનું છે. તેમાં એક જ મુખ્ય વિષય છે કે આ વિશ્વમાં સત્તા કોની છે? પરમાત્માની જ છે. તે દૃષ્ટાંત સહિત સમજાવવાનો પ્રયાસ છે. અ
કેન ઉપનિષદ :
કેન ઉપનિષદ ખૂબજ નાનું હોવા છતાં ઘણું અગત્યનું છે. તેમાં એક જ મુખ્ય વિષય છે કે આ વિશ્વમાં સત્તા કોની છે? પરમાત્માની જ છે. તે દૃષ્ટાંત સહિત સમજાવવાનો પ્રયાસ છે. અધ્યાત્મ શાસ્ત્રોનું પ્રયોજન વ્યક્તિની શ્રદ્ધા નાશવંત પદાર્થો પરથી દૂર કરીને કાયમી તત્ત્વ (પરમાત્મા) પર સ્થિર કરવાની છે. તે કાર્ય ખૂબ સુંદર રીતે આપણા શરીરમાં (વ્યષ્ટિમાં) ઇન્દ્રિયો ઉપર પ્રાણ દ્વારા આત્માની સત્તા તથા સમષ્ટિમાં પંચમહાભૂત ઉપર પરમાત્માની સત્તા રહે, જે યક્ષના દૃષ્ટાંત વડે સમજાવી છે. આપણો આત્મા અને પરમાત્મા એક જ છે. તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
કેન ઉપનિષદમાં મુખ્ય ત્રણ વિષયોનું વિવરણ કરવામાં આવ્યું છે :
૧. આ સૃષ્ટિમાં અંતિમ સત્તા કોની છે?
૨. પરમાત્માનું સ્વરૂપ કેવું છે અને તેમને કઈ રીતે જાણી શકાય?
૩. પરમાત્માનો સાક્ષાત્કાર કેવી રીતે કરી શકાય?
આપણે આ ત્રણેય પ્રશ્નોને ધીરે ધીરે, સરળ અને વ્યવહારુ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ.
માંડૂક્ય ઉપનિષદ :
માંડૂક્ય ઉપનિષદ્ સાધકને નિશ્ચિત ઉપાસના પદ્ધતિ અપનાવવા દિશાનિર્દેશ કરે છે. ધ્યાનમાં બેસનારા મોટાભાગના સાધકોના સાધના ખંડમાં ૐ નું ચિત્ર હોય છે. પરંતુ
માંડૂક્ય ઉપનિષદ :
માંડૂક્ય ઉપનિષદ્ સાધકને નિશ્ચિત ઉપાસના પદ્ધતિ અપનાવવા દિશાનિર્દેશ કરે છે. ધ્યાનમાં બેસનારા મોટાભાગના સાધકોના સાધના ખંડમાં ૐ નું ચિત્ર હોય છે. પરંતુ નિરંજન, નિરાકાર બ્રહ્મ, સાકાર બ્રહ્મ અને ઓમ વચ્ચે શું સામંજસ્ય છે અને ‘ઓમ’ની ઉપાસના દ્વારા બ્રહ્મને કેમ પામી શકાય તેની સ્પષ્ટ સમજ આવશ્યક છે.
પરબ્રહ્મ પરમાત્માના ચાર પાદ, ચાર ચરણ અથવા ચાર વિભાગ અને ઓમની ચાર માત્રાઓ સાથે તેનું સામંજસ્ય સમજાવીને ઋષિ આ ઉપનિષદમાં બ્રહ્મનાં વિવિધ નામો અને ઓમની વિભિન્ન માત્રાઓ સાથે વિધિવિહત
પરાવિદ્યા :
સંપૂર્ણ જીવસૃષ્ટિના પ્રમુખ બે ઘટકોઃ ૧. પંચમહાભૂતથી બનેલું શરીર અને ૨. શરીરને ચૈતન્ય આપનાર આત્મા. આ બન્ને ઘટકો પરસ્પરાવલંબિત છે. તે પ્રમાણે વિદ્યા પણ બે પ્રકા
પરાવિદ્યા :
સંપૂર્ણ જીવસૃષ્ટિના પ્રમુખ બે ઘટકોઃ ૧. પંચમહાભૂતથી બનેલું શરીર અને ૨. શરીરને ચૈતન્ય આપનાર આત્મા. આ બન્ને ઘટકો પરસ્પરાવલંબિત છે. તે પ્રમાણે વિદ્યા પણ બે પ્રકારની. ભૌતિક શરીર માટે અપરાવિદ્યા અને આત્મતત્ત્વ માટે પરાવિદ્યા.
આજે પરાવિદ્યાના શિક્ષણના અભાવે નાગરિકો ઉપેક્ષિત થઈ રહ્યા છે. તેઓ શારીરિક અને માનસિક રોગોના ભોગ બની રહ્યા છે. તેમના અનુભવ અને આવડતનો લાભ મળે એ રીતે તેમને જાહેર જીવનમાં સક્રિય અને પ્રવૃત્ત બનાવી શકાય તો તેમને શેષ જીવન જીવવા જેવું લાગે.
અપરાવિદ્યા અને પરાવિદ્યાના સુભગ સમન્વય દ્વારા વ્યક્તિને વિશાળતામાં લઈ જઈને તેને પરિવારમાં, વ્યવસાયમાં, સંશોધનમાં, ઉદ્યોગોમાં અને સામાજિક સંસ્થાઓમાં નેતૃત્વ અપાવી તેના પ્રાણ બનાવી શકાય.
આ નાનકડી પુસ્તિકામાં આધ્યાત્મિક શિક્ષણના ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે સાર્થક ચર્ચા કરવામાં આવી છે. આશા છે. સુજ્ઞ પાઠકોને તે પ્રોત્સાહક લાગશે.
આશ્રમ વ્યવસ્થા :
આ+શ્રમ શબ્દનો અર્થ છે જીવનમાં શ્રમનો ભાર ન લાગવો. એ દૃષ્ટિએ આપણું જીવન જ આશ્રમ છે. મનુષ્ય જીવનનો મુખ્ય ઉદ્દેશ જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ બનવાનો છે. તે માટે પ
આશ્રમ વ્યવસ્થા :
આ+શ્રમ શબ્દનો અર્થ છે જીવનમાં શ્રમનો ભાર ન લાગવો. એ દૃષ્ટિએ આપણું જીવન જ આશ્રમ છે. મનુષ્ય જીવનનો મુખ્ય ઉદ્દેશ જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ બનવાનો છે. તે માટે પોતાના આયુષ્યના સમયગાળાનું આયોજન તે આશ્રમ વ્યવસ્થા. જેવી રીતે જીવનના દરેક ક્ષેત્રમાં આયોજન દ્વારા સિદ્ધિ મળે છે તેવી રીતે પોતાને મળેલા સમયનું આયોજન કરવામાં આવે તો કોઇ પણ માણસ જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ બની શકે.
Are you sure you want to close this?
You might lose all unsaved changes.
The items in your Cart will be deleted, click ok to proceed.