"પ્રેમ" શબ્દ ની વ્યાખ્યા વ્યક્તિદીઠ બદલાતી રહે છે. જે વ્યક્તિએ પ્રેમ પામ્યો છે તેના માટે પ્રેમ ભગવાનથી પણ વિશેષ છે. જ્યારે જે વ્યક્તિએ પ્રેમી, પ્રિય પાત્ર, ગુમાવ્યું છે કે પ્રેમમાં દગો મળ્યો છે તે લોકો માટે પ્રેમ ની પરિભાષા માત્ર અને માત્ર વિરહ કે દુઃખ જ છે.
જે લોકો પ્રેમના સાગર માં ઉતર્યા છે તે લોકો તરશે કે ડૂબશે તે તો તેમની કિસ્મત નક્કી કરશે. પરંતુ હમેશા પોતાના પ્રિય વ્યક્તિ કે કઈક કહેવા માટે ની ઝંખના રાખતા લોકો માટે આ પુસ્તક અવશ્ય કામ આવશે.